________________
આ મંત્ર બોલી ત્રણવાર પટ પધરાવવાની જગ્યાએ (દક્ષિણાવર્તથી) અને પોતાની ચારે બાજુ વાસક્ષેપ કરવો. (મંત્ર એકવાર બોલવો) (૭) ધેનુમુદ્રાથી 3 અમૃતે મૃતોદ્ધવે અમૃતવાહિની અમૃતવર્ષ
૩મૃતં સ્ત્રાવ ત્રાવય સ્વી ! એમ ત્રણવાર બોલી અમૃતકુંડ કલ્પવા. (૮) પંચાક્ષરમંત્રસ્થાપના –+ “ઢ ફૂટ ઢ'' એમ ત્રણવાર જમણા હાથની અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠા આંગળીઓને સ્પર્શ કરતા અનુક્રમે બોલવું. તથા હૃદયમાં પંચપરમેષ્ઠી ચિંતવવા (૯) પંચાંગસ્નાનમંત્ર - “મત્તે વિમત્રે સર્વતીર્થનને પ વ વૉ
૩: શર્મિવામિ દ્વારા છે (આ મંત્ર બોલતા ખોબામાં સમગ્રતીર્થોનું પાણી છે, એવો વિચાર કરી લલાટથી માંડી પગના તળીયા સુધી સ્નાન કરું છું એવો વિચાર કરવો) (૧૦) વસ્ત્રશુદ્ધિમંત્ર – “ હૈં ર્તી સ્વ પાઁ પ વસ્ત્રશુદ્ધિ કુરુ કુરુ
સ્વાહા'' | (આ મંત્ર બોલતાં બોલતાં વસ્ત્રો ઉપર હાથ ફેરવી વસ્ત્રશુદ્ધિ કરવી)
૧૨૪ ૦.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org