SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ १२. द्विर्धातकी खण्डे । રૂ. પુરાર્થે ૨ | १४. प्रागमानुषोत्तरान्मनुष्याः । ૨૧. માર્યા સ્નિાશ ૧૨. (લવણ સમુદ્ર પછીના દીપ) ધાતકી ખંડમાં ક્ષેત્ર, પર્વતો વગેરે જંબુદ્વીપ કરતાં બમણાં છે. ૧૩. (ધાતકી પછી કાલોદ સમુદ્રને વીંટીને રહેલ) પુષ્કરદ્વીપના અડધા ભાગમાં પણ ધાતકી ખંડ મુજબ જ ક્ષેત્ર પર્વત વગેરે છે. ૧૪. પુષ્કરદ્વીપના મધ્યેગોળ વાડ જેવા પડેલા માનુષોત્તર પર્વતની પહેલાં એટલે આ બાજુજ મનુષ્યો છે. ૧૫. મનુષ્યો આર્ય અને પ્લેચ્છ એમ બે પ્રકારે છે. (ક્ષેત્ર-જાતિ-કુલ-કર્મ-શિલ્પ-ભાષાથી ૬ ભેદે આર્ય.) Viction International *ate 39ers Luce On SAREBYL
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy