SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ९. तन्मध्ये मेरुनाभिर्वत्तो योजन-शत-सहस्र विष्कम्भो जम्बूद्वीपः । ૨૦. તત્ર મરત-વતિ-રિ-વિ-રવિ વરાવત-વર્ષ: ક્ષેત્રાધિ ! ११. तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमव ન્નિષધ-નીન્ન-મિ-શિવળિો -વર્ષથર-પર્વતા: . ૯. તે દ્વીપસમુદ્રોની વચમાં (થાળી જેવો) ગોળ લાખજોજનની પહોળાઈવાળો જંબુદ્વીપ છે. એની મધ્યમાં મેરુ પર્વત છે. ૧૦. જંબૂદ્વીપમાં (અનુક્રમે) ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત, (આ સાત) ક્ષેત્રો છે.એને વંશ કે વર્ષ પણ કહે છે. ૧૧. એ ક્ષેત્રોનો એક બીજાથી વિભાગ કરનારા અને પૂર્વ પશ્ચિમ લાંબા પડેલા એવા હિમવત્, મહાહિમવત, નિષધ, નીલ રુમિ અને શિખરી નામે વર્ષધર પર્વતો છે. અ૩ Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org * ૨૯ %) તત્વાર્થ-ઉષા
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy