________________
અધ્યાય-૩,
૨. રત્ન-શર્વા-વાસ્તુ-પંવા-પૂE-તો-મહાતિ:
प्रभा भूमयो घनाऽम्बु-वाताकाश-प्रतिष्ठाः सप्तोऽधोऽधः पृथुतराः ।
૨. તાજુ ના : |
-
.
૧. રત્નપ્રભા, કેરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમ:પ્રભા, આ સાત પૃથ્વીઓ પ્રત્યેક (એક બીજાથી નીચે રહેલા એવા) ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ પર રહેલી છે, અને પૂર્વ પૂર્વથી નીચેનીચે છે, અને નીચેનીચેની વધુવધુ વિસ્તાર વાળી છે.
૨. તેમાં નરકો (નારક જીવોને રહેવાનાં સ્થાનો) છે. અ૩
૨૦ તત્ત્વાર્થ-ઉષા
Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org