________________
અધ્યાય-૨. १. औपशमिक-क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य
स्वतत्त्वमौदयिक-पारिणामिकौ च । २. द्वि-नवाऽष्टादशैकविंशति-त्रिभेदा यथाक्रमम् । ૩. સર્વિ -ચાર |
૧. ઔપશમિક (કર્મના ઉપશમથી થતો) ક્ષાયિક મિશ્ર, (ક્ષાયોપથમિક), ઔદયિક અને પરિણામિક (પરિણામ) આ પાંચ ભાવ જીવને અભિન્નભાવે હોય છે.
૨. એ પાંચ ભાવોના અનુક્રમે ૨-૯-૧૮-૨૧ અને ૩ પ્રકાર છે.
૩. સમ્યગ્દર્શન અને સર્વચારિત્ર-એ ઔપશમિકભાવના બે પ્રકાર છે.
આ ૨
- ૧૧ - તત્વાર્થ-ઈષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org