________________
१२. प्रत्यक्षमन्यत् । १३. मतिः स्मृतिः संज्ञा-चिन्ताऽभिनिबोध
इत्यनर्थान्तरम् ।
१४. तदिन्द्रियाऽनिन्द्रिय-निमित्तम् ।
૧૨. બાકીનાં ત્રણ જ્ઞાન-અવધિ, મન:પર્યાય અને કેવલ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. પરોક્ષ એ ઈન્દ્રિયાદિની મદદથી થાય, જ્યારે પ્રત્યક્ષ એ વિના સીધુંજ આત્માને થાય.
૧૩. મતિ (વિદ્યમાનનું જ્ઞાન) સ્મરણ સંજ્ઞા, (એજ વસ્તુ ફરી જોતાં ઓળખ) ચિંતા (ભાવિનો વિચાર), અભિનિબોધ (સર્વ પ્રકારે નિર્ણય)-આ બધાં મતિ જ્ઞાનથી જુદાં નથી.
૧૪. મતિજ્ઞાન એ ઈન્દ્રિયોથી અને અનિન્દ્રિયથી એટલે કે મનથી અને ઓઘ સંજ્ઞાથી ઉત્પન્ન થાય છે. આ નાના * * * તત્વાર્થ-ઉષા