________________
પણ લેખકનો આવા આલેખનમાં કક્કો ઘૂંટવાનો પ્રયત્ન હોઈ સંભવિત ત્રુટિઓ સુમાર્ય અને સન્તવ્ય છે ઉમેદ છે કે લખવા શરૂ કરેલા વધુ વધુ વિસ્તારવાલા ‘તત્ત્વાર્થ કિરણ” અને “તત્ત્વાર્થપ્રકાશ” માંની વિશેષ સ્પષ્ટ બોધકતા બાલ અભ્યાસીને પણ સહેલાઈથી તત્પાન કરાવે.
શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ કોઈ પણ ઉક્તિનો મિથ્યાદુષ્કૃત દઈ વિરમું છું. વિસનગર.
આહત-મોડભિલાષી,
સિદ્ધાન્ત મહોદધિ. પૂ. આચાદવ વિ.સ. ૨૦૦૩ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી ચરણરેણ માગસર વદ – ૩ ] ભાનવિજય.
પ્રથમવૃત્તિ :- વી.સ. ૨૪૭૩, વિ.સં. ૨૦૦૩ દ્વિતીયાવૃત્તિ :- વી.સ. ૨૦૨૪, વિ.સં. ૨૦૫૪ તૃતીયાવૃત્તિ :- વી.સ. રપ૩૭, વિ.સ. ૨૦૬૭
HESUdinternatiefel *
14 * lisawdur-Gun