________________
कृत्स्नकर्मक्षयादूर्ध्वं, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निर्निरपादानसन्ततिः दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगाऽसङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवैः
॥८॥
જેમ લાકડા બળી ગયા પછી નવા લાકડા ન ઉમેરવાથી અગ્નિ બુઝાઈ જાય છે તેમ સમસ્ત કર્મો ક્ષય થયા પછી આત્મા નિર્વાણ=મોક્ષને પામે છે. (૭)
જેમ બીજ બિલકુલ બળી જવાથી અંકુરો ફુટતો નથી, તેમ કર્મબીજ બળી ગયે છતે ભવરૂપી અંકુરો ફૂટતો નથી. (અર્થાત્ ફરી જન્મે નહિ.) (2)
સર્વ કર્મક્ષય થયા પછી તરત જ (1) પૂર્વપ્રયોગથે (II) અસંગપણું હોવાથી (IIT) બંધના છેદથી અને (N. ઊર્ધ્વગમન ના સ્વભાવથી આત્મા લોકના અંત સુધી પહોંચી જાય છે. (૯) પરિશિષ્ટ-૨ - ૧૩૨ . તત્ત્વાર્થ-ઉષા
ક
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org