________________
जन्मजरामरणार्त्त, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥१५॥ प्रतिपद्याऽशुभशमनं, निःश्रेयस-साधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिवत्समारोप्य ॥१६॥ સર્વિ -જ્ઞાન-ચરિત્ર-સંવર-તા: સમાધિ-વનવુ | मोहादीनि निहत्याऽशुभानि चत्वारि कर्माणि ॥१७॥
બુદ્ધિમાનું મહાવીરદેવે જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ અને અસાર જોઈને વિશાળ રાજ્યનો ત્યાગ કરીને સમતા (કર્મનો નાશ કરવા) માટે દીક્ષા લીધી. (૧૫)
અશુભ (પાપ) ને શમાવનાર અને મોક્ષનો સાધક એવો જે સાધુવેષ તેને ગ્રહણ કરીને, કર્યું છે સામાયિક જેણે એવા વીર પરમાત્મા વિધિપૂર્વક વ્રતોને આરોપણ કરી (ગ્રહણ કરી) ને; (૧૬)
સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર, સંવર, તપ, સમાધિ અને બળથી યુક્ત એવા પ્રભુએ મોહનીયાદિ ચાર અશુભ (વાતી) કર્મનો સર્વથા નાશ કરીને; (૧૭) પરિશિષ્ટ-૧ * ૧૨૪ ક તત્વાર્થ-ઉષા
(
:
Jant Education international Private & Personal Use Onlyww.jamemorary.org