________________
I
ज्ञानैः पूर्वाधिगतैरप्रतिपतितैर्मति श्रुताऽवधिभिः । નિમિત્તિ શુદ્ધયુત્ત્ત: શૈત્ય-શ્રુતિ-ાન્તિમિરિવેન્દુ: IIII શુભસાર-સત્ત્વ-સંહનન-વીર્ય-માહાત્મ્ય-પ-શુળયુń: जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताऽभिख्यः ॥ १३ ॥ स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताऽभ्युद्यताऽचलितसत्त्वः । अभिनन्दित - शुभसत्त्वः, सेन्द्रैर्लोकान्तिकैर्देवैः m×૪૫
શીતળતા, દ્યુતિ અને કાંતિવડે યુક્ત ચંદ્રની જેમ પૂર્વે પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતિ મતિ, શ્રુત અને અવધ એ ત્રણે શુદ્ધ જ્ઞાનો વડે યુક્ત; એવા; (૧૨)
શુભ શ્રેષ્ઠ સત્ત્વ, સંઘયણ, વીર્ય અને માહાત્મ્ય રૂપ ગુણયુક્ત અને દેવતાઓએ ગુણથકી જગતને વિષે મહાવીર એ પ્રકારે નામ સ્થાપન કર્યું છે જેનું એવા; (૧૩)
પોતે જ તત્ત્વના જાણ, પ્રાણીઓના હિતને માટે તત્પર, અચળ સત્ત્વવાળા અને ઈન્દ્રો સહિત લોકાંતિક દેવોએ જેમનો શુભ સત્ત્વ ગુણ પ્રશંસ્યો છે. એવા; (૧૪)
પરિશિષ્ટ-૧
*૧૨૩ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org