________________
कर्माऽहितमिह चाऽमुत्र, चाऽधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥ परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ॥५॥
પરમાર્થ-મોક્ષની પ્રાપ્તિ ન થાય તો કેવી રીતે મોક્ષને અનુકૂલ એવા પુણ્યનો અનુબંધ થાય તેવી રીતે નિરવદ્ય (પાપ રહિત) કાર્ય કરવાં જોઈએ. (૩)
1. અધમતમા=અત્યંત હલકો મનુષ્ય આલોક અને પરલોકમાં દુઃખદાયી થાય એવા કામનો આરંભ કરે છે, II. અધમ પુરુષ કેવલ આ લોકમાં શુભ ફળદાયક થાય તેવા કાર્યોનો આરંભ કરે છે. IT. અને વિમધ્યમ પુરુષ તો ઉભયલોકમાં શુભ ફળદાયક કામ આરંભે છે. (૪)
IV. મધ્યમ પુરુષ પરલોકના હિતને માટે જ નિરંતર ક્રિયામાં પ્રવર્તે છે અને. V. વિશિષ્ટ મતિવાળો ઉત્તમ પુરુષ તો મોક્ષ માટે જ પ્રવર્તે છે. (૫)
પરિશિષ્ટ૧.
* ૧૨૦ કી
તત્વાર્થ-ઉપા
Jain Education International Private & Personal "US
Onlyww.jatine hranynorg