________________
ગંધ, (૧૩) વર્ણ, (૧૪) આનુપૂર્વી (વક્ર ગતિમાં દોરનાર-૪), (૧૫) અગુરૂલ, (૧૬) ઉપઘાત(જેનાથી અંગોપાંગને ઉપઘાત થાય તે), (૧૭) પરાધાત (બીજાને આંજનારું ઓજસ પેદા કરે), (૧૮) આતપ (બીજાને ગ૨મી ઉપજાવવાની શક્તિ આપનાર), (૧૯) ઉદ્યોત (પ્રકાશનું સામર્થ્ય પેદા કરનાર), (૨૦) ઉચ્છ્વાસ (શ્વાસ ના પુદ્ગલ લેવાનું સામર્થ્ય જન્માવનાર), (૨૧) વિહાયોગતિ (ચાલવાની ઢબ-૨) પ્રત્યેક શરીર નામકર્મ વગેરેના વિપક્ષસહિત નામ આ પ્રમાણે (૨૨) પ્રત્યેક શરીર (જીવ દીઠ જુદું શરીર કરે) (૨૩) સાધારણ શ૨ી૨, (૨૪) ત્રસ (૨૫) સ્થાવર, (૨૬) સુભગ (સૌભાગ્ય આપનાર) (૨૭) દુર્ભગ (૨૮) સુસ્વર (૨૯) ૬ઃસ્વર (૩૦) શુભ (સારા અવયવને કરનારૂં) (૩૧) અશુભ (૩૨) સૂક્ષ્મ (સૂક્ષ્મ શરીરને પેદા કરનાર), (૩૩) બાદર, (૩૪) પર્યાપ્ત (આહારગ્રહણ, શરીરક૨ણ વગેરે ક્રિયાની શક્તિના કાર્ય સંપૂર્ણ ક૨ના૨) (૩૫) અપર્યાપ્ત (૩૬)
e.cation Internationale૮૯૩ use On તત્ત્વાર્થ.ઉષા
*