________________
૭. મત્યાવીનામ્ ।
૮. ચક્ષુરચક્ષુવધિ-વત્તાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રવ્રુતાप्रचलाप्रचला - स्त्यानगृद्धि - वेदनीयानि च ।
૭. મતિવગેરે પાંચ જ્ઞાનના પાંચ આવરણ છે. ૮. ચક્ષુ-દર્શન, અચક્ષુ (ચક્ષુને છોડી બીજી ઇન્દ્રિયથી થતું.) દર્શન, અવધિદર્શન અને કેવલદર્શનના રોકનારાં ચાર દર્શનાવરણ, અને નિદ્રાવેદનીય (સુખે જગાય તે), નિદ્રાનિદ્રા-વેદનીય (દુ:ખે જગાય તે), પ્રચલા-વેદનીય (ઊભા ઉંઘ આવે તે), પ્રચલાપ્રચલા-વેદનીય (ચાલતાં ઉંધ આવે તે), અને સ્યાનધિ-વેદનીય (એવી ઉંઘ આવે કે જેમાં આત્મા અતિમૂઢ ચૈતન્યવાળો, અને હાથીના દાંત, વૃક્ષની શાખા તોડવા વગેરેની અભિલાષા તથા વાસુદેવ જેવા બળવાળો બને) આ નવ પ્રકાર દર્શનાવરણના છે.
અ
* ૮૫ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org