SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૮. ૬. મિથ્યાર્નના-વિત્તિ-પ્રમા-ષાય-યોવહેતવઃ । २. सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादत्ते । ૩. સ જન્ય: । ૧. બંધતત્વ-મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ (સ્મૃતિભ્રંશ, શુભ કાર્ય અનાદર, યોગદુપ્રણિધાન વગેરે), કષાય અને યોગ-એ પાંચ કર્મબંધના કારણો છે. ૨. જીવ કષાયવાળો થવાથી કર્મરૂપે બને તેવા કાર્મણ વર્ગણાના પુદ્ગલો લે છે. ૩. લીધેલા અને આત્મપ્રદેશની સાથે લોહ-અગ્નિની જેમ એકમેક કરેલા કર્મના પરિણામને કર્મના અને જીવના અન્યોન્ય મીલનને) બંધ કહે છે. અ. તત્ત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy