SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. નીવિત-મ૨TI-ઇનં-મિત્રનુર-સુનુચ निदानकरणानि । ३३. अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् । (૨) સચિત્તથી ઢાંકી દેવો, (૩) પોતાની વસ્તુને પારકી તરીકે કહેવી, અથવા બીજા પાસે, માગવા જવા કહેવું, તેમજ (૪) બીજા દાતાની હરિફાઈ ઈર્ષાથી કે કષાય ભરેલા ચિત્તે અને (૫) સાધુની ભિક્ષાના અનવસરે સાધુને નિમંત્રવા. ૩૨. સંખનાના પાંચ અતિચાર-(૧) અધિક જીવવાની અભિલાષા, (૨) મરણની ઇચ્છા, (૩) મિત્રાદિ ઉપર સ્નેહ, (૪) પૌદ્ગલિક સુખની સ્મૃતિ, અને (૫) ચક્રવર્તી આદિ બનવાનું નિયાણું કરવું તે. ૩૩.સ્વ-પરના ઉપકાર માટે પોતાની માલિકીની ઉચિત વસ્તુનો પાત્રમાં ત્યાગ એ દાન કહેવાય. આ તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy