SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. ગોકુળધાન-ના-નૃત્યનુપસ્થાપનાનિ ! २९. अप्रत्यवेक्षिता-ऽप्रमार्जितोत्सर्गा-ऽऽदाननिक्षेप ___ संस्तारोपक्रमणा-ऽनादर-समृत्यनुपस्थापनानि । નિરર્થક બહુ બોલવાપણું (૪) અસમીક્ષ્યાધિકરણ એટલે પોતાના લાભનો વિચાર કર્યા વિના (લાભ ન હોય છતાં) જીવઘાતક મુશલ ઘંટી વગેરે ઓજારો બીજાને આપવા, (૫) ઉપભોગાધિકત્વ એટલે પોતાના આવશ્યક નાનાદિ ઉપભોગ ઉપરાંત નિરર્થક અધિક પ્રવૃત્તિઓ રાખવી. ૨૮. નવમા સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર (૧-૩) મન-વચન-કાયાની દુષ્ટ (અશુભ) પ્રવૃત્તિ, (૪) સામાયિક વિશે અનુપયોગ, અનુત્સાહ, નિયતવેળાએ ન કરવું, વગેરે અને (૫) સામાયિક કર્યું કે ન કર્યુંવગેરે અંગે વિસ્મરણ થવું તે. ૨૯. અગીઆરમા પૌષધ શિક્ષાવ્રતનાપાંચ અતિચાર-(૧) બરાબર જોયા કે પ્રમાભર્યા વિના આ ત્રણ આ છે - ૦૯ : તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy