________________
જક્ષ ગૌમુખ ગિરવો, જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી ચક્કેસરી, વિધ્ન કોડી હરેવ; શ્રી તપગચ્છ નાયક વિજયસેન સૂરિ રાય, તસ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય
2 (રાગ : રઘુપતિ રાઘવ રાજારામ)
શ્રી શત્રુંજ્યગિરિ સોહે આદિનાથ મુજ મિલીયો અવિહડ મુગતિ સાથ; જસ કાયા દોહ સહસ હાથ, તે વંદુ જોડી દોઈ હાથ ગિરિ ઉપરી આવી સમોસર્યા, ત્રેવીશ જિનવર ગુણ ભર્યા; નવિ ચઢ્યા નેમિ જિનેસરા, ચૌવિશે સંપ્રતિ સુહકરા શિવ પહોંતા મુનિવર ઇહા અનંત, ઇમ બોલે આગમ બહુ સિદ્ધાન્ત; જસ મહિમા આદિ નહિ ય અંત, શત્રુંજ્ય ગિરિ સેવા તેહ સંત જસ સાંનિધ્યકારી કવડજક્ષ, કલિકાલે એ છે કલ્પવૃક્ષ; લહે જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, જિનસેવા છે ચિંતામણી
||૪||
|૧||
શા
11311
||૪||
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 34