________________
શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન
વડા કલ્પ પૂરવ દિને, ઘરે કલ્પને લાવો; રાત્રિ જાગરણ પ્રમુખે કરી, શાસન સોહાવો હય ગય રથ શણગારીને, કુંવર લાવો ગુરુ પાસે; વડાકલ્પ દિન સાંભળો, વીર ચરિત ઉલ્લાસે છઠ્ઠુ અમ તપ કિજીયે, ધરીએ શુભ પરિણામ; સ્વામિ વાત્સલ્ય પ્રભાવના, પૂજા અભિરામ જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે, કહેજો એકવીશવાર; ગુરુ મુખ પદ્મથી સુણીએ, તો પામે ભવ પાર ઉપયોગી સ્તુતિ જોડા
પ્રહ ઉઠી વંદુ, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે સમવસરણ ભગવંત; ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાવે, સુરનર નારીના વૃંદ બાર પર્ષદા બેસે, ઇન્દ્ર ઇન્દ્રાણી રાય, નવ કમળ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય દેવ દુંદભિ વાજે, કુસુમ વૃષ્ટિ બહુ હુંત, એવા જિન ચૌવિસ, પૂજો એકણ ચિત્ત જિન જોજણ ભૂમિ વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં છેદીજે ગતિ ચાર,
જિન વચન વખાણી લીજે ભવ નો પાર
||૧||
1|2||
11311
}}x{{
11911
||૨)|
I][]
33
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org