________________
૧૧૫. આ.નિ. ભાગ-ર નમસ્કાર નિર્યુક્તિ પૃ.૪૩૬ સુંદરીનંદની કથામાં -- साहुणा भणियं - थोवेण धम्मेण एसा पाविज्जति तओ से उवगयं, पच्छा पव्वइओ। સાધુએ કહ્યું થોડો ધર્મ કરીશ તો આ (સુંદરી) તને પ્રાપ્ત થશે. ત્યારે એને એ વાત સાચી લાગી પછી દીક્ષા લીધી (= સુંદરીને પામવા દીક્ષા લીધી) ૧૧૫-એ. આ.નિ. ભા. ૨ પૃ. ૪૫૪ ગાથા ૧૦૧૨ ટીકામાં જિનદત્ત શ્રાવક ને ફાંસીનાં માંચડા પર હુંડિક ચોર તૃષ્ણાથી “પાણી-પાણી” કરતો દેખાયો ત્યારે જિનદત્ત શ્રાવકે કહ્યું "जई णमोक्कारं पढिज्जा तो आणेमि पाणियं, जड़ विस्सारेहिसि तो आणीयंपि ण देमि, सो ताए लोलयाए पढइ" જો નવકાર ગણીશ તો પાણી લાવુ અને ગણવાનું બંધ કરી દઈશ તો લાવેલ પાણી પણ નહીં આપું. પછી ચોર પાણીની લોલતાથી નવકારનો પાઠ કરવા લાગ્યો... છેલ્લે પાણી આપ્યું ... મરીને વ્યંતર થયો... ૧૧૬. ધર્મબિન્દુઅ.૨ સૂ.૩૫ विधि-प्रतिषेधौ कष इति ।। टीका-विधिः अविरुद्धकर्त्तव्यार्थोपदेशकं वाक्यं यथा.. स्वर्ग-केवलार्थिना તપો-નાવિઃ કર્તવ્ય.. અર્થ : કષ પરીક્ષા એટલે વિધિ – પ્રતિષેધ. વિધિ એટલે અવિરુદ્ધ કર્તવ્ય ભૂત કાર્યનો ઉપદેશ કરનારું વાક્ય - દા.ત. સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ અને ધ્યાન વગેરે કરવું જોઈએ. ૧૧૭. ધર્મસંગ્રહઃ ભા.૧, વિ.૨, ગા.૫૯, પેજ - ૩૪૫, ૩૪૬
લેખકઃ ૫.પૂ.આ.શ્રી ભંદ્રકરસૂરીશ્વરજી મ.સા. જો કે ઉત્સર્ગથી શ્રી નવકારમંત્રનો વગેરેનો જાપ સમકિતદષ્ટિ આત્માઓએ કર્મની નિર્જરા માટે જ કરવો ઉચિત છે. તો પણ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ હોઈ તેવા પ્રસંગે આ લોક કે પરલોકના લૌકિક હિતને ઉદ્દેશીને પણ ગણતા ઉપકાર થતો હોવાથી શાસ્ત્રમાં એ માટે ગણવાનો ઉપદેશ કરેલો જણાય છે.
(૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org