________________
આત્માને ત્રૈવેયક સુધી ઉંચા લઇ જાય છે તે પણ સુિિહત મુનિલિ`ગના આદર કરવાથી, સુવિહિત ક્રિયાઓને નિરતિચારણે અનુસરવાથી, ચાકખુ. સયમ પાળવાથી, અને શાસ્ત્રોક્ત શુદ્ધ દેશના દેવાથી જ, નહિ કે કુલિંગ ગ્રહણ કરવાથી, મનસ્વીક્રિયાઓ કરવાથી, અથવા ક્રિયાઓને ઉંચી મૂકવાથી, કંચન અને કામિનીના સ`સગથી, ચારિત્રને મલિન કરવાથી, કદાગ્રહ અને કુશીલને આધીન થવાથી, તેમજ શાથી વિપરીત અને અ કામાદિકની દેશનાએ આપવાથી
જૈન નામ ધરાવનાર સૌ કોઈ આજે પેાતાના આત્મહિતાર્થે આટલુ' સમજી લે એ ખાસ જરૂરી છે.
૯૮. ધર્મરત્ન પ્ર.ટીકા ભાગ ૨જો Pg.156 શ્લો.૫૩ નંદશ્રેષ્ઠિ કથાનકે પૂ.આ.શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત ટીકામાં જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા મુદ્રિત.
तो पडिभणेइ सिट्ठी, धणत्थिणो जइ तुमे तहावि इमं धम्मं करेह जं एस देहिणं कामधेणुसमो.
ત્યારે શેઠે જવાબ દીધો- યદ્યપિ તમે ધનના અર્થી છો છતાં પણ આ ધર્મ જ કરો કારણ કે ધર્મ જીવોને માટે કામધેનુસમાન છે.
. (ધર્મરત્નપ્રકરણ ટીકા ભાગ-૨)
Jain Education International
(૫૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org