________________
૬૨. ચેઇઅવંદણુ મહાભાસ (આ. શાંતિસૂ. મ.) પુસ્તક
ગાથા ૮૬૨
सारीर माणसाणं दुक्खाण खओ त्ति होइ दुक्खखओ । नाणावरणाई कम्माण खओ उ कम्मखओ ||८६२ ।।
જયવીયરાય' સૂત્રમાં ‘દુકખખએ'ની માગણી છે, તેમાં શારીરિક અને માનસિક દુઃખાના ક્ષય એવા અ કરેલ છે...એ ભગવાન પાસે માગી શકાય છે.
૬૩. પુમરિઅ' ભા—૨ પૃ. ૪૭૫ થી ૪૭૯ શ્લાક ૫૨-૫૩-૫૪ सत्तुग्ध ! इहपुरीए चउसु वि य दिसासु सत्तरिसियाणं । पडिमा उठवेहि लहुं होही सन्ती तओ तुज्झत ॥५२॥ अज्ज पभीईए इहें जिणपडिमा जस्स नत्थि नियय घरे | तं निच्छिएण मारी मारिहिई मयं व जह वग्घी ॥ ५३ ॥ अंगुट्ट पमाणा विहु जिणपडिमा जस्स होहिइ घरम्मि । तस्स भवणा उ मारी नासिहिइ लहुं न संदेहो ||५४ ||
અહીં મથુરામાં ફાટી નીકળેલા રોગચાળાની શાંતિ માટે સાત ચારણ ઋષિએ ઘેર ઘેર શ્રી જિનપ્રતિમા રાખવાની ઉપદેશ ત્યાંના રાજા (પ્રદ્યુમ્ન)ને કરે છે.
૬૪. ઉપદેશપદ પૃ. ૧૧૯/૭૬
जहा - हंहों धम्मो निच्चं रम्मो जम्मभूमीसुहाणं । सद्धा - सुद्धो सम्मं बुद्धो पंडिएणं जणेण ||
વસ્વામીના દૃષ્ટાંતમાં શ્રી ગૌતમસ્વામીની દેશનામાં ધર્મી એ હરહમેશ રમ્ય છે”, એમ કહ્યું છે....
(૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org