________________
યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે અને કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે – એ અર્થ છે.
(આપણા ઘણા શાસ્ત્રોમાં નીચેનો એક શ્લોક આવે છે.) आग्रही बत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ।।
અર્થ :- આગ્રહી પુરુષ જ્યાં પોતાની મતિ ખુંચેલી હોય ત્યાં યુક્તિને તાણી જવા ઝંખે છે. પક્ષપાતવગરના પુરુષની મતિ ત્યાં ઠરે છે જયાં યુક્તિ હાજર હોય છે. आगमेनानुमानेन योगाभ्यासरसेन च । ત્રિધા પ્રયત્ પ્રજ્ઞા નમતે તત્ત્વગુત્તમમ્ ૨૦શા યોગદષ્ટિસમુચ્ચય શ્લો. ૧૦૧
અર્થ:-આગમ, અનુમાન અને વિહિતાનુષ્ઠાનાસેવનરૂપ યોગાભ્યાસરસ એમ ત્રણ પ્રકારે બુદ્ધિને વાપરવાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः । વિજ્ઞાસા તન્નસેવા ૫ સવનુષ્ઠાનનક્ષમ્ | યોગદૃષ્ટિ. શ્લોક. ૧૨૩
અર્થ :- ઈષ્ટકૃત્યમાં આદર, તેના આચરણમાં પ્રેમ, નિર્વિઘ્નપણું, તે આચરવાથી પુણ્યના પ્રભાવે સમ્પત્તિનું આગમન, ઈષ્ટકૃત્યસંબંધી જિજ્ઞાસા અને ઈસ્ટોદિત સેવા, આ બધા સદનુષ્ઠાનના લક્ષણ છે.
(કદાગ્રહમુક્ત ઉપદેશકોને શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં આવા અનેક આપ્તવચનો મળી આવશે).
સુખમાં કે દુઃખમાં ધર્મ જ કરાય
પાપ ન કરો ધર્મ જ કરો.
(૧૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org