________________
*આયુ.
જઘન્યાદિ ચારેના બબ્બે..
८
મૂળપ્રકૃતિના કુલ ૨૦ + ૪૦ + ૧૨ + ૮... ૮૦
ઉત્તરપ્રકૃતિઓમાં ભાંગા..
તૈ.કા. અગુરુ, નિર્માણ, શુભવર્ણાદિ ૪..૮: અનુભૃષ્ટના’૪, શેષના બબ્બે : ૮ X ૪ + ૮ X3X ૨ = ૮૦
ઉપરોક્ત તૈજસાદિ ૪ સિવાયની અજઘન્યના જ, શેષ ૩ ના બબ્બે શેષ
૪૩ ધ્રુવબંધિની :
૪૩X૪ + ૪૩X૩X૨ =૪૩૦
૭૩ અધ્રુવબંધિની પ્રકૃતિના 74 ચારેના બબ્બે.. ૭૩ X ૮ = ૫૮૪ ઉત્તરપ્રકૃતિના કુલ ૮૦ +૪૩૦ + ૫૮૪ =૧૦૯૪
તેથી કુલભાંગા
= ૧૦૮૯૪ + મૂળના ૮૦ = ૧૧૭૪
પ્રદેશબંધઃ અહીં પ્રદેશ એટલે જીવ જે કાર્યણવર્ગણાનું ગ્રહણ કરે છે તેના સ્કંધોના પ્રદેશો. માટે અહીં સપ્રસંગ વર્ગણાઓનું સ્વરૂપ જણાવવામાં આવે છે. 75 આ લોકમાં અનંતાનંત પરમાણુઓ સ્વતંત્ર પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે. એ બધાનો સમુદાય એ પ્રથમ વર્ગણા. બે પરમાણુઓ ભેગા મળીને જે સ્કંધ થાય તે યણુક કહેવાય છે. ત્રણ પરમાણુઓનો સ્કંધ તે ઋણુક, ચારનો સ્કંધ તે ચતુરણુક, એમ પંચાણુક વગેરે ધો જાણવા. આ લોકમાં રહેલા અનંતાનંત ક્ર્મણુકોનો સમુદાય એ બીજી વર્ગણા. અનંતાનંત ઋણુકોનો સમુદાય એ ત્રીજી વર્ગણા. આમ એક એક વધારે પરમાણુઓથી બનેલા સ્કંધોની ચોથી પાંચમી વગેરે વર્ગણાઓ જાણવી. ૧૦૦ પરમાણુઓના સ્કંધોનો સમુદાય એ ૧૦૦ મી વર્ગણા. આ રીતે સંખ્યાત પરમાણુઓના સ્કંધોની સંખ્યાતી વર્ગણાઓ મળે.ત્યાર બાદ અસંખ્ય પરમાણુઓથી બનેલા સ્કંધોની વર્ગણાઓ ક્રમસર આવે છે. એ વર્ગણાઓ અસંખ્ય છે. ત્યારબાદ અનંત પરમાણુઓથી બનેલા સ્કંધોની વર્ગણાઓ શરૂ થાય છે. એવી પણ ક્રમસર અનંતી વર્ગણાઓ છે. આ બધી વર્ગણાઓના સ્કંધો અલ્પ પરમાણુઓવાળા હોવાથી તેમજ સ્થૂલપરિણામવાળા હોવાથી જીવને ઔદારિક શરીર રૂપે પણ અગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિક અગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. ત્યારબાદ એક અધિક
ગાથા : ૭૫,૭૬ - શક
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org