________________
બંધાતો હોય છે. એટલે આ ૧૭નો ૧,૨,૩ કે ૪ ઠા. રસ બંધાય છે, શેષ અશુભનો ૨,૩ કે ૪ ઠા. રસ બંધાય છે.
શુભનો રસબંધ સંક્લેશ વધવા સાથે ઘટે છે. પણ તીવ્રસંક્લેશકાળે શુભપ્રકૃતિઓ બંધાતી નથી.. તીવ્ર સંક્લેશમાં નરક પ્રાયોગ્યબંધ સાથે વૈક્રિયશરીરનામકર્મ વગેરે જે બંધાય છે તેનો તથા પરાવર્તમાનભાવે જેનો જઘન્ય રસબંધ થાય છે એવી શાતા વગેરે શુભનો તથાસ્વભાવે જ એ વખતે પણ બે ઠા. રસ જ બંધાય છે, એક ઠા. નહીં.. એટલે શુભપ્રકૃતિઓનો પણ ૨,૩ કે ૪ ઠા. રસબંધ જ મળે છે, ૧ઠા નહીં. | લીમડાનો રસ ] અશુભનો રસ | શેરડીનો રસ | શુભનો રસ |
સ્વાભાવિક | 1 ઠા. | સ્વાભાવિક | 1 ઠા. ઉકાળીને અડધો ૨ ઠા. | ઉકાળીને અડધો | ૨ ઠા ભાગ રહે.
ભાગ રહે. ત્રીજો ભાગ રહે. ૩ ઠા ત્રીજો ભાગ રહે. | ૩ ઠા ચોથો ભાગ રહે. ૪ ઠા. ચોથો ભાગ રહે. | ૪ ઠા.
અલબત્ શુભનો ૧ઠા. રસબંધ હોતો નથી. એટલે સર્વજઘન્ય જેઠા. રસ બંધાય તે જ શેરડીના સ્વાભાવિક રસ સમાન જાણવો.
૧,૨,૩ અને ૪ ઠા. રસ ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ હોય છે.
ઘાતીમાં 1 ઠા. અને મંદ બેઠા રસ દેશઘાતી હોય છે. એની ઉપરનો બધો સર્વઘાતી હોય છે.
સર્વઘાતી પ્રકૃતિઓનો ૧ ઠા. કે મંદ ૨ ઠા. રસ ક્યારેય બંધાતો નથી કે સત્તામાં હોતો નથી.
સર્વઘાતી રસસ્પર્ધકો તામ્રપાત્રની જેમ નિચ્છિદ્ર, ઘીની જેમ અતિસ્નિગ્ધ, દ્રાક્ષની જેમ તનુપ્રદેશોપચિત અને સ્ફટિકની જેમ અતિનિર્મળ હોય છે. એ સ્વઘાન્ય જ્ઞાનાદિગુણને સર્વથા હણે છે. દેશઘાતીસ્પર્ધકો ચટાઈકાંબળી-વસ્ત્રના છિદ્ર જેવા અનેકવિધછિદ્રોવાળાઅલ્પ સ્નેહવાળા અને નિર્મળતારહિત હોય છે. સ્વઘાત્મગુણને દેશથી હણે છે. પર
ગાથા: ૨૫ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org