________________
કર્મસાહિત્યમર્મવિદ્ અધ્યાત્મરસિક સહજાનંદી સ્વ. પૂ.આ.શ્રી ધર્મજિન્સૂરીશ્વરજી મ.સા. તથા દક્ષિણમહારાષ્ટ્ર પ્રભાવક શ્રીસૂરિમંત્રઆરાધક મૂળપયડિરસબંધોના વૃત્તિકારસ્વ.પૂ.આ.શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા... આ સુવિહિત ગુરુપરંપરાને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું. ભક્તિસભર હૃદયે અનેકવિધ સહકાર આપનાર શિષ્યવૃન્દને પણ કેમ ભૂલી શકાય?
આ પદાર્થસંગ્રહમાં તથા ટીપ્પણોના નિરૂપણમાં પરમ પવિત્ર જિનાજ્ઞાથી વિરુદ્ધ જે કાંઈપણ અનાભોગ-છબસ્થતાદિવશા આવ્યું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં દેવા સાથે બહુશ્રુતોને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી કરું છું. પાંચમા કર્મગ્રન્થના અધ્યાપકો તથા અધ્યેતાઓ આ પુસ્તકનો સહારો લઈ એનું સૂક્ષ્મજ્ઞાન સંપાદન કરવા દ્વારા મારા પરિશ્રમને સફળતા બક્ષો એવી વિનંતી સાથે
આ.વિ. અભયશેખરસૂરિ કારતક સુદ ૧૫ વિ.સં.૨૦૫૮ દાદર
==
==
==
**
****
**
**
*********
પૂ.આ.શ્રી અભયશેખર સૂરિ મ. લિખિત ઉપદેશાત્મક સાહિત્ય
હંસા! તું ઝીલ મૈત્રી સરોવરમાં આવિકખા અણાણું દે હૈયું મારું નૃત્ય કરે
હું છું સેવક તારો રે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હા! પસ્તાવો વિપુલ ઝરણું.... કર પડિક્કમણું ભાવશું મિચ્છામિદુક્કડ
નોંધઃ જ્ઞાનખાતામાંથી છપાયેલા આ પુસ્તકનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવ્યા વિના ગૃહસ્થ એની માલિકી કરી શકશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org