________________
૨૬) પ્રમત્તસંયત ઉ.
sધારોકે ૩૦૦ ક્રોડ સાગરો ૨૭) દેશવિરત જ
s| ૯૦૦ કોડ સાગરો ૨૮) દેશવિરત ઉ.
s ૨૭00 કોડ સાગરો ર૯) (કરણ) પર્યા. સમ્યકત્વી જ s૮૧૦ કોડ સાગરો ૩૦) (કરણ) અપર્યા. સમસ્વી જ ૨૪૩૦૦ ક્રોડ સાગરો ૩૧) (કરણ) અપર્યા. સમ્યકત્વી ઉ. |s ૭૩૦૦૦ ક્રોડ સાગરો ૩૨) (કરણ) પર્યા, સમ્યત્વી ઉ. ૨૨000 કોડ સાગરો ૩૩) પર્યા, સંજ્ઞી પંચે મિથ્યાત્વી જ ૬૬000 ક્રોડ સાગરો ૩૪) અપર્યા સંજ્ઞી પંચે. મિથ્યાત્વીજ | s| ૧૯૮૦૦૦૦ ક્રોડ સાગરો ૩૫) અપર્યા. સંજ્ઞી પંચે. મિથ્યાત્વી ઉ. | s| ૬000000 કોડ સાગરો ૩૬) પર્યાસંજ્ઞી પંચે. મિથ્યાત્વી ઉ. Is ૭૦ કોકો, સાગરો સુધી
પ્રમત્તસંયતના ઉત્કૃસ્થિતિબંધના ર૬મા બોલથી શરૂ કરી સંજ્ઞી અપર્યા, પંચે ના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ૩૫મા બોલ સુધીનો બધો સ્થિતિબંધ અંતઃ કોકો પ્રમાણ જ હોય છે ને ઉત્તરોત્તર S-3 હોય છે. - ૩ શુભાયુ છોડીને શેષ સઘળા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તીવ્ર સંક્લેશથી બંધાય છે. માટે અશુભ કહેવાય છે. જ્યારે જઘન્ય સ્થિતિ વિશુદ્ધિમાં બંધાતી હોવાથી વિશુદ્ધ કહેવાય છે.
અલબત્ અનુભાગ પણ કષાય પ્રત્યયિક છે. છતાં અશુભપ્રકૃતિઓનો અનુભાગ કષાય વધવા સાથે વધતો હોવાથી અશુભ કહેવાય છે. પણ શુભપ્રકૃતિઓનો અનુભાગ તો કષાય વધવા સાથે ઘટે છે, ને વિશુદ્ધિ વધવા સાથે વધે છે. માટે એ શુભ કહેવાય છે. સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો :
જેવા જેવા અધ્યવસાયથી જીવ સ્થિતિબંધ કરે છે તે તે અધ્યવસાયોને અધ્યવસાયસ્થાન કહેવાય છે. આવા અધ્યવસાયસ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. જ્યારે સ્થિતિબંધસ્થાનો માત્ર કંઈક ન્યૂન ૭૦ કોકોસાગરો ના સમય પ્રમાણ છે. એટલે એક એક સ્થિતિબંધસ્થાનને અસંખ્ય લોક જેટલા શતક - ગાથા: ૫૧,પ૬,પપ
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org