________________
સ્થિતિબંધ મધ્યમ પરિણામેન કહેતા નાના અંતઃકો.કો.સ્વરૂપ જઘસ્થિતિબંધ તપ્રાયોગ્યવિશુદ્ધિવાળાને જ કહેવાય છે.
હવે પ્રસ્તુતમાં આવીએ. સૂત્રિક-વિકલત્રિક અશુભપ્રકૃતિઓ છે. પંચે જાતિનામકર્મ સાથે એનો જે અંત:કોકો થી પરાગભાવ શરુ થાય છે એ જ એનો જઘસ્થિતિબંધ છે, એના કરતાં ઓછો સ્થિતિબંધ એનો સંભવતો જ નથી. તો એનો જઘરસબંધ પરાભાવીય અંતઃકોકોથી ૧૮કોકો સુધીના દરેક સ્થિતિબંધે મધ્યમપરિણામે થાય એ સ્પષ્ટ છે. તો એનો જઘરસબંધ, એના જઘસ્થિતિબંધ ત~ાયોગ્યવિશુદ્ધિએ કહી શકાવો ન જોઈએ.
આ કારણને નજરમાં રાખીને મેં આ પુસ્તકમાં પદાર્થ નિરૂપણમાં આ ૬ પ્રકૃતિનો જઘરસબંધ પરામધ્યમ પરિણામે કહ્યો છે, પણ જઘસ્થિતિબંધ વિશુદ્ધિએ કહ્યો નથી, એ જાણવું, બંધવિહાણ વગેરે ગ્રન્થોમાં પણ પરાગભાવે જ કહ્યો છે.
સ્વોપજ્ઞટીકામાં નરકદ્ધિકનો જઘરસબંધ પણ જઘસ્થિતિબંધ તપ્રાયોગ્યવિશુદ્ધિએ અને દેવદ્ધિકનો ઉસ્થિતિબંધે ત~ાયોગ્ય સંક્લેશે કહ્યો છે એનો પણ આશય સમજાતો નથી. નરકદ્ધિકનો જે અંતઃકો.કોથી તિદ્રિકાદિ સાથે પરાગભાવ શરુ થાય છે એના કરતાં અલ્પસ્થિતિબંધ સંભવિત જ ન હોવાથી અંતઃકોકો થી ૧૦ કોકો સુધીના દરેક સ્થિતિબંધે પરા.મધ્યમપરિણામે જઘરસબંધ સંભવિત છે. એમ દેવદ્ધિક શુભપ્રકૃતિ છે અને મનુ.ધિકાદિ સાથે ૧૦ કોકો સુધી પરાગભાવે બંધાય છે. અને આ જ એનો ઉસ્થિતિબંધ છે. માટે પરાભાવીય અંતઃકોકોથી ૧૦ કોકો સુધીના દરેક સ્થિતિબંધે એનો જઘરસબંધ મધ્યમ પરિણામે શક્ય છે. બંધવિહાણ વગેરે ગ્રન્થોમાં પણ આવું જ નિરૂપણ છે. એટલે મેં પણ પદાર્થ નિરૂપણમાં આ પ્રમાણે જ આ બંને વિકોનો પણ જઘરસબંધ પરામધ્યમપરિણામે જણાવ્યો છે એ જાણવું.
59) નકામુ: મનુમતિ. તપ્રાયોગ્ય વિશુદ્ધિએ જઘન્યસ્થિતિબાંધતા. નરકાયુ અશુભપ્રકૃતિ છે, માટે સંક્લેશમાં તો તીવ્રરસ બંધાય. વળી વિશુદ્ધિ જે વધારે હોય તો નરકપ્રાયોગ્ય બંધ જ ન થાય. માટે અહીં ત~ાયોગ્યવિશુદ્ધિ ૧૭૯
શતક ગ્રન્થ પર ટીપ્પણો
.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org