________________
મિ
-
રામ
કાકી કાકી
જા કે નદી
સ્વિમિંગ પુલ પાસે જવું અને તરવા લાગું.
કેટલાક મિત્રોએ કહ્યું કે નેટલી હવે, તરવાની વાત તું છોડી દે ! હવે બટર ફ્લાય, બૅક સ્ટ્રોક, ફ્રી સ્ટાઇલ અને બ્રેસ્ટ સ્ટ્રોક એ બધી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો વિચાર માંડી વાળ; પરંતુ નેટલીને તો જીવનમાં એક જ સ્વપ્ન આવતું હતું અને તે તરણસ્પર્ધાનું.
નેટલી ડુ ટોટ ચૌદ વર્ષની વયે એણે કુઆલાલુપુરમાં ખેલાયેલી કૉમનવેલ્થ સ્પર્ધામાં પોતાના દેશ વતી ભાગ લીધો હતો. એ સમયે એનામાં પૂરું જોશ હતું; પરંતુ એ પછી અકસ્માત થતાં થોડો સમય એને તરણસ્પર્ધામાંથી નિવૃત્તિ લેવી પડી. ફરી પાછી અઢાર વર્ષની વયે એ સ્વિમિંગ પુલમાં તરવા લાગી, એટલું જ નહીં, પણ વિકલાંગો માટેની જુદી જુદી સ્પર્ધાઓમાં ખેલવા લાગી.
૨૦૦૨માં લંડનના માંચેસ્ટર શહેરમાં વિકલાંગો માટેની કૉમનવેલ્થ સ્પર્ધા યોજાઈ. એમાં ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ અને ૧૦૦ મીટર ફ્રી . સ્ટાઇલમાં નેટલીએ ભાગ લીધો, એટલું જ નહીં, પણ એણે પ0 મીટર છે અને ૧૦૦ મીટરમાં નવો વિશ્વવિક્રમ સર્યો. એનો ડાબો પગ કપાયેલો હતો તેમ છતાં એનું હૈયું અને એની હિંમત એટલાં જ મજબૂત હતાં. આથી એણે વિચાર્યું કે એ શા માટે ખુલ્લી સ્પર્ધામાં ભાગ ન લઈ શકે ? આથી એણે કૉમનવેલ્થની ૮૦૦ મીટરની ફ્રી સ્ટાઇલમાં ભાગ લેવાનું નક્કી કર્યું. સશક્ત માનવીઓની સ્પર્ધામાં જીતવાનો એની સામે પડકાર હતો. નેટલી એના અંતિમ રાઉન્ડ સુધી પહોંચી અને જગતમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી. આજ સુધી કોઈ પણ વિકલાંગ ખેલાડી સશક્ત ખેલાડીઓની સ્પર્ધામાં ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી શક્યો નહોતો.
માન્ચેસ્ટરની કૉમનવેલ્થ સ્પર્ધા સમયે નેટલીની શક્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું. એને કૉમનવેલ્થ સ્પર્ધાના સૌથી વધુ વિશિષ્ટ ખેલાડીને
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org