________________
&
ન
કામ કa
છે
કે જે
'
છે કે
જે
.
લોક લાડી
'
"
ર
વિકલાંગ મિત્ર માટે ફાળો ઉઘરાવવાની કોશિશ કરતો પોલિયોગ્રસ્ત
કૅન કૉલમન સવારો આમાં જોડાયા હતા, પણ બધાના પગ સ્વસ્થ અને શક્તિશાળી હતા. છતાં સર્વત્ર કેન કૉલમનને માન મળતું હતું. એણે સાચા દિલની હા આવી હમદર્દી દાખવીને પોતાના ઘરમાં કામ કરનારી એક મહિલા માટે, ત્રણ હજારથી વધુ માઈલની સાઇકલ-સવારી કરીને ૩૦ હજાર ડૉલર | એકઠા કરી, પોતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું.
અપંગનાં ઓજસ
[
1શોર વયમાં આંખોની રોશની ગુમાવી ચૂકેલા આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી ચારુ દત્ત જાદવ અત્યારે સોફ્ટવેર પ્રોગ્રામર અને પ્રતિષ્ઠિત કંપનીમાં કન્સલટન્ટ તરીકે કાર્ય કરે છે. ચેકોસ્લોવેકિયાની વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર ચારુ દત્ત જાદવ અંધજનો માટેની ચેસની રમતગમતના મંડળના સ્થાપક અને મહામંત્રી હોવા ઉપરાંત અંધજનો માટે ચેસને અનુલક્ષીને ૨૨ જેટલાં પુસ્તકો લખ્યાં છે. હિમાલયનું આરોહણ કરનારી નેત્રહીનોની પ્રથમ ટીમમાં તેઓ સામેલ થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org