________________
શાં વાત કે
નર
નાની
I
!
!
Jી તીરામ રામ
અપંગનાં ઓજસ ||
અંધત્વ, હૃદયની નબળાઈ ધરાવતો અને સતત ડાયાલિસિસ પર
રહેલો ટેરી વોલેસ એના પ્રિય શ્વાન ઝીયુસ સાથે ટેરીને જ્યાંથી ગોલ્ફનો શોટ મારવાનો હોય, તે સ્થાને લઈ જતો હતો. ૧૫
અંધ ટેરીની દુનિયામાં અજવાળું પથરાઈ ગયું અને એ રોજ | ૪ ગોલ્ફની તાલીમ લેવા લાગ્યો.
એવામાં એણે જાણ્યું કે સ્કૉટલૅન્ડ અને ઇંગ્લેન્ડના દૃષ્ટિમર્યાદા ધરાવતા પ્રજ્ઞાચક્ષુઓની ટીમ વચ્ચે સ્પર્ધા છે અને એમાં ઇંગ્લેન્ડ તરફથી એની પસંદગી થઈ છે, ત્યારે ટેરીમાં નવો થનગનાટ પેદા થયો. આને માટે એ ખૂબ સખત પ્રેક્ટિસ કરવા લાગ્યો. જો કે નસીબ એવું કે આ પ્રેક્ટિસના અતિ શ્રમને કારણે ટેરી પર હૃદયરોગનો હુમલો થયો અને એને ગોલ્ફ કોર્સને બદલે હૉસ્પિટલના કોટ પર સૂઈ રહેવું પડ્યું.
ટેરી વિચારતો હતો કે નસીબ સતત કેવી અવળી ચાલ ખેલે છે ! કાળા ડિબાંગ ઘોર આકાશમાં માંડ ક્યાંક આશાની વીજળીનો ચમકારો થયો હતો અને પાછો અંધકાર છવાઈ ગયો. પોતાની યોગ્યતાને કારણે ઇંગ્લેન્ડ તરફથી ગોલ્ફ ખેલવાની સુવર્ણ તક મળી હતી અને હજી બારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org