________________
છે તે તો જુદા જુદા જીવના શરીર છે.)
૧૫ બંધન નામકર્મ- જેના ઉદયે, નવા લેવાતા ઔદારિકાદિ પુદ્ગલો, શરીરનાં જુનાં પુદ્ગલોસાથે લાખની જેમ એકમેક ચોટે તે. એમાં ઔદા, વૈક્રિય, આહા, પુદ્ગલ એ દરેક સ્વસજાતીય અને તૈજસ તથા કાર્મણ સાથે ચોંટવાના; તેથી ૩૪૩=૯+દરેક સૈકા સાથે ચોંટે, એમ ૯+૩+ૌકા સજાતીયસાથે અને અન્યોન્ય એમ ૩=૧૫.
૧
ઔદારિક-ઔદારિક બંધન
૫ વૈક્રિય-ક્રિય
૨ ઔદારિક તૈજસ બંધન
૬ વૈક્રિય-તૈજસ
૩ ઔદારિક કાર્મણ બંધન
૭ ક્રિય-કાર્મ
૪ ઔદારિક તૈજસ કાર્યણ બંધન ૮ વૈક્સિ-તૈજસ-કાર્મણ બંધન ૧૨
૧૩ તેજસ તૈજસ ૧૪ તૈજસ-કાર્પણ
૧૫ કાર્મણ-કાર્યણ બંધન
આારકે હારકે.
૯
૧૦ આહારક તૈજસ
૧૧ આહારક કાર્પણ. આહારક તૈજસ કાર્મણ બંધન
૫ સંઘાતન નામકર્મ:- નિયત પ્રમાણવાળા શરીરને રચતા પુદ્ગલના ભાગોને તે તે સ્થાને દંતાળીની જેમ સંચિત કરનાર.(૧) ઔદારિક શરીર સંઘાતન (ર) વૈક્રિય. (૩) આહારક (૪) તૈજસ (૫) કાર્મણ શરીર સંઘાતન નામકર્મ.
> સંઘયણ (હાડકાંના દેઢ-દુર્બલ સાંધા દેનાર કર્મ) (૧) વજ્ર-ઋષભનારાચ=હાડકાંનો પરસ્પરસંબંધ એકબીજાને આંટી મારીને, એનાપર પાટો વીંટળાઈને અને વચમાં ખીલીસાથે થયેલો હોય તે. (નારાચ=મર્કટબંધ, એનાપર ઋષભ=હાડકાંનો પાટો વીંટળાયો હોય; અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર વજ્ર=હાડકાની ખીલી હોય તેવું સંઘયણ) (૨) ઋષભનારાચ માત્ર વજ્ર-ખીલી નહિ, બાકી પહેલાં મુજબ. (૩) નારાચમાત્ર મર્કટબંધ હોય. (૪) અર્ધનારાચ–સાંધાની એકજ બાજુ હાડકાંની આંટી હોય અને બીજી બાજુએ ખીલીબંધ હોય. (૫) કીલિકા-હાડકાં ફકત ખીલીથી સંધાયેલા હોય. (૬) છેવટું છેદસૃષ્ટ યા સેવાર્ત; બે હાડકાં માત્ર છેડે અડીને રહ્યા હોય. તેલ માલીશવગેરે સેવાની અપેક્ષા રાખે તે.
(૧૯
For Private & Personal Use Only
દ્ગ સંસ્થાન (૧) સમચતુરસ (અન્ન-ખૂણો) પર્યંકાસને બેઠેલાના જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર, જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર, બે ઢીંચણનું અંતર, અને બે ઢીંચણના મધ્યભાગથી લલાટપ્રદેશસુધીનું અંતર,-આ ચારે સરખાં હોય. તે સમચતુરસ્ર સંસ્થાન. અથવા જેમાં ચારે બાજુના અવયવ સમાન યાને સામુદ્રિક શાસ્ત્રને અનુસારે લક્ષણ અને પ્રમાણવાળા હોય તે સમ (૨) ન્યગ્રોધ પરિમંડલ વડ સરખું ચારે બાજુ સરખું ભરાવદાર, નાભિથી ઉપર લક્ષણવાળું, નીચેનું લક્ષણહીન. (૩) સાદિ-નાભિથી નીચે સારું, ઉપર નહિ. (૪) વામન=માથું, ગળું, હાથ, પગ એજ પ્રમાણ લક્ષણવાળા હોય. (૫) કુબ્જ=ઉપરોકત સિવાયના છાતી પેટ વગેરે સારાં હોય.
Jain Education International
www.jainelibrary.org