SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કિકિકિશિવિડિજિબ્રટિ) ખીર AURRURKAERAVASARA -BRAKRERURSACRORURALE ૐ કડાવિગઈમાં ગણતા નથી. અહિં ગોળ નીવિયાતો થાય છે, પણ ઘી છે હૈનીવિયાતું થતું નથી તેથી સુખડી વિગેરે બીજા દિવસે નીવિયાતી થાય હૈં છે તેમ કેટલાક કહે છે તેનો વિચાર કરવો ) હું ઢાર - છયું : 1 ની વિચાતુ : દૂધ વિગઇના નીવિચાતાઃ પયઃશાટી દ્રાક્ષ નાંખવાથી બહુ ચોખા નાંખવાથી પેયા અલ્પ ચોખા નાંખવાથી અવલેહી ચોખાનું ચૂર્ણ નાંખવાથી દૂધટ્ટી ખટાશ નાંખવાથી (૧) પય શાદી : દૂધમાં દ્રાક્ષ નાંખી ઉકાળવાથી આ નીવિયાતું બને. ઉપલક્ષણથી દૂધમાં ઉકાળી શકાય તેવા બીજાં ફળો પણ જાણવા. (૨) ખીરઃ ઘણા ચોખા નાખી ઉકાળેલ દૂધનું આ નીવિયાતું બને છે. ઉપલક્ષણથી બીજું યોગ્ય અનાજ ઘણા પ્રમાણમાં નાખી ઉકાળેલ હોય તે પણ જાણવું. (૩) પેયાઃ થોડા ચોખા નાખી ઉકાળેલ દૂધ, દૂધપાક વગેરે. અહીં પણ ઉપલક્ષણથી બીજું યોગ્ય અનાજ થોડા પ્રમાણમાં દૂધમાં નાખી રાંધેલ હોય તે જાણવું. (૪) અવલેહીઃ ચોખાનું ચૂર્ણ (લોટ) દૂધમાં નાખીને બનાવવામાં આવે તે અહિં અવલેહી-ચાટણ. દૂધ અને લોટનો મારવાડમાં લેમટો બનાવે છે ત્યાં સુધીનું ચાટણ દૂધનું નીવિયાતું ગણાય. જેટલા લોટથી દૂધનો સ્વાદ ફેરવાય તેટલો લોટ ઓછામાં ઓછો જોઇએ જ. એનો સમાવેશ પણ આમાં થાય. દૂધમાં ચોખાનો લોટ વધારે અનુકૂળ કહેવાય છે પણ ઉપલક્ષણથી તે સિવાયના બીજા અનાજના લોટ પણ જાણવા. રિવાજ ન હોવાથી ફક્ત મસાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy