SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ SAURURLAURERSACRORUA YAKALAURAPRERERURLAUA- AURURURLAURUAURRER છે (૫) યથાછંદ : મરજી મુજબ વર્તનાર. અનેક પ્રકારે છે. હૈ હું પોતાની મતિ પ્રમાણે આગમનો અર્થ કરે, વિગઈઓ વાપરે, ગૃહસ્થના હુંકાર્યોમાં પ્રવર્તે, નાના પણ અપરાધમાં આક્રોશક્રોધ કરે, સુખશીલ બને. હું છે ઢાર ચોથું! વંદન યોગ્ય છે વંદન કોને કરવું ? આચાર્યાદિ પાંચને.. આચાર્ય સૂત્રાર્થ ઉભયના જાણકાર, સમસ્ત પ્રશસ્ત લક્ષણ યુક્ત, ગાંભીર્ય, ધર્ય, ધૈર્યાદિ ગુણયુક્ત, અર્થ વાચના આપનાર....... ઉપાધ્યાય : આચાર્ય પદ યોગ્ય, સૂત્ર વાચના આપનાર.... પ્રવર્તક : જે સાધુ તપ સંયમાદિ યોગોમાંથી જે યોગને અસહઅસમર્થ હોય તેમાંથી તેનું નિવર્તન કરાવે. સ્થવિર : શક્તિ હોવા છતાં તપ-સંયમ જ્ઞાનાદિ યોગમાં સીદાતાને (ઉત્સાહ વિનાનાને) આલોક-પરલોકના નુકશાન બતાવીને તે તે યોગમાં સ્થિર કરે. રતાધિક : પર્યાય જ્યેષ્ઠ દીક્ષાપર્યાયમાં મોટા.... (આચાર્યાદિ પર્યાયમાં નાના હોય તો પણ નિર્જરા માટે વંદન કરવું.) હારિભદ્રીય આવ. (શ્લોક - ૧૧૯૫)માં હીન પયાર્યવાળા પણ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક કે સ્થવિરને રતાધિકે પણ વંદન કરવું એ વાત છે. પૂર્વકાળમાં કરતા હતા. દ્વાર પાંચમું વંદન અદાતા | સાધુઓએ વંદન કોની પાસે ન કરાવવું? કોનું વંદન ન લેવું? (૧) દીક્ષિત માતા : પુત્રીની દીક્ષા પહેલાં થઈ હોય તો પણ તે દીક્ષિત માતાનું વંદન ન લે. (૨) દીક્ષિત મોટી બહેન : નાની બહેનની દીક્ષા પહેલાં થઈ હોય તો પણ તે દીક્ષિત મોટી બહેનનું વંદન ન લે. (૩) દીક્ષિત પિતા : પ્રથમ દીક્ષિત પુત્ર દીક્ષિત પિતાનું વંદન ન લે. (૪) દીક્ષિત મોટાભાઈ : નાના ભાઈની દીક્ષા પહેલાં થઈ હોય તો પણ તે દીક્ષિત મોટાભાઇનું વંદન ન લે. ---- -નાના કાકાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy