________________
-અતિથિવિકિપિડિત
syynynyNY RYDYNY SURYA
KARRUAKAKASAKRUARAKA
LAERCALAUA CARACALAUREA પૂજા કર્મ : દ્રવ્ય-ભાવ. ૨ રાજસેવક વિનય કર્મ : દ્રવ્ય-પાલક, ભાવ-શાંબ હું દ્વાર ત્રીજું
વંદનને અયોગ્ય કોને વંદન ન કરવું? હું પાસસ્થાદિ પાંચ કુગુરુઓને વંદન ન કરવું. છે (૧) પાર્શ્વસ્થ : જ્ઞાન-દર્શન ચારિત્રની પાસે માત્ર રહે, સેવે નહિ. બે ભેદ - સર્વ પાર્થસ્થ : સમ્યજ્ઞાન – દર્શન - ચારિત્રમાં ન પ્રવર્તે, તેના અતિચારોને વર્જ નહી. તેથી સર્વરહિત કેવળ વેષધારી.
દેશ પાર્થસ્થ : શય્યાતરપિંડ-રાજપિંડ-નિત્યપિંડ વગેરે કારણ વિના વાપરે, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં થોડા થોડા અતિચારો લગાડયા કરે.
(૨) ઓસન્ન(અવસત્ર): સાધુસામાચારીમાં શિથિલ હોય તે. બે ભેદ :- દેશ અવસન્ન : પ્રતિક્રમણ,પડિલેહણ આદિ આવશ્યક ક્રિયાઓ વ્યવસ્થિત ન કરે, ઓછા વત્તા પ્રમાણમાં કે પરાણે કરે. | સર્વ અવસન્ન : શેષકાળમાં પીઠ-ફલક-પાટ-પાટલા વાપરે, સ્થાપના પિંડ ગ્રહણ કરે. પ્રાભૃતિકા ભોજી હોય.
(૩) કુશીલ - ખરાબ આચારવાળો. ત્રણ ભેદ : (૧) જ્ઞાનકશીલ: જ્ઞાનાચારના આઠ આચારોનું પાલન ન કરે. (૨) દર્શન કુશીલઃ દર્શનાચારના આઠ આચારોનું પાલન ન કરે. (૩) ચારિત્ર કુશીલઃ યંત્ર-મંત્ર સ્વપ્રફળ નિમિત્તાદિ કહે. પોતાનાં જાતિ, કુલનો પ્રકાશ કરે. સ્નાનાદિક વગેરેથી શરીરવિભુષા કરે. સ્ત્રીપુરુષના લક્ષણ કહે. કામણ-વશીકરણાદિ ક્રિયાઓ કરે.
૪) સંસક્ત ઃ ગુણ-દોષનો મિશ્રણવાળો. બે ભેદ....સંકિલષ્ટ સંસક્ત જે હિંસાદિ પાંચ મહાઆશ્રવોથી યુક્ત હોય, ત્રણેય ગારવથી લેપાયેલો હોય અને સ્ત્રી-ઘરયુક્ત માત્ર વેષધારી હોય. અસંકિલષ્ટ સંસક્તઃ “જેવા સાથે તેવા”ના આચારવાળો અર્થાત્ સંવિગ્ન જોડે હોય તો તેમના ગુણવાળો, પાર્શ્વસ્થ સાથે તેમના ગુણવાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org