________________
ACRCRCRCERERERERERER
KKKKKKKK
घयदहिया उट्टिविणा, तिल सरिसव अयसि लट्ट तिल्ल चऊ । दवगुड पिंडगुडा दो, पक्कन्नं तिल्ल घयतलियं ॥ ३१ ।
દૂધ-ઘી-દહીં-તેલ-ગોળ અને પકવાન્ન છ ભક્ષ્યવિગઇઓ છે. ગાય, ભેંસ-ઊંટડી-બકરી અને ઘેટીનું એમ પાંચ પ્રકારે દૂધ, હવે ચાર પ્રકારે II ૩૦।। ઘી તથા દહીં તે ઊંટડી વિના, તલ-સરસવ-અળસી અને કસુંબી તેલ. ઢીલો ગોળ અને કઠણ ગોળ, એમ બે પ્રકારે ગોળ. અને તેલમાં, અને ઘીમાં તળેલ પકવાન્ન. ॥ ૩૧॥
પયસાહિ-દ્વીર-પેયા-વત્તેદિ-પુષ્ટિ યુદ્ધવિનાયા । इक्ख बहु अप्पतंदुल, तच्चुन्नंबिलसहियदुद्धे ॥ ३२ ॥ ત્રીશ નિવિયાતાં ૧. દૂધનાં નિવિયાતાં
દ્રાક્ષ, ઘણા તથા થોડા ચોખા-ચોખાનો આટો અને ખાટા પદાર્થ સહિત દૂધ તે પયસાડી-ખીર-પેયા-અવલેહિકા (ચટાય તેવી) રાબ, દુગ્ધાટી દૂધ વિગઈ સંબંધી છે, ॥ ૩૨॥
निब्भंजण-वीसंदण-पक्कोसहितरिय किट्टि पक्कघयं 1 વહિપ તંવ-સિહરિણિ-સાવળત્તિ યોન-યોલવડા ॥ રૂરૂ। ૨. ઘીના અને ૩. દહીંના પાંચ પાંચ નિવિયાતાં. દાઝીયું દહીંની તર અને આટો પકવેલું ઘી, ઔષધિઓ નાખીને ઉકાળેલા ઘીની તરી, કીટ્ટી અને કાંઈ નાંખીને ઉકાળેલ ઘી, દહીંના-કરંબો, શિખંડ, મીઠાવાળું દહીં, કપડે છણેલું દહીં, અને તે [છણેલું] વડાવાળું દહીં. || ૩૩
૪.
तिलकुट्टी - निब्भंजण-पक्कतिल पक्कुसहितरिय तिल्लमली ॥ सक्कर- गुलवाणय, पाय खंड अद्धकाढि इक्खुरसो ॥ ३४ ॥ તેલ અને પ. ગોળના પાંચ પાંચ નિવિયાતાં-તિલવટી, બાળેલું તેલ, ઔષધિ નાખી ઉકાળેલું તેલ, પકવેલી ઔષધિની તરનું તેલ, અને તેલની મલી (આ તેલના), પાંચ ગોળનાં નિવિયાતાં-તથા સાકર, ગળમાણું, પાયો કરેલો ગોળ, ખાંડ, અને અર્ધ ઉકાળેલ શેલડીનો રસ. II ૩૪॥
Jain Education International
૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org