________________
828282828282828282826
SARRERERURSACREARCAN
vasa!AXABARRORRANAVAR
AKRABARAVACASA पूरिय तवपूआ बीअपूअ तन्नेह तुरियघाणाई । गुलहाणी जललप्पसि, अ पंचमो पुत्तिकयपूओ ॥ ३५॥
૬. પકવાન્નનાં પાંચ નિવિચાતાં હું આખી તવીમાં સમાય તેવડા એક પૂડલા પછીનો બીજો પૂડલો, તેણે જ સ્નેહમાંનો ચોથો વગેરે ઘાણ, ગોળધાણી, જળલાપસી, અને પાંચમો-હૈ પોતું દઈ તળેલો પૂડલો. // ૩૫
दुद्ध दही चउरंगुल, दवगुल घय तिल्ल एग भत्तुवरि । પિંડમુડમેરવUTU, ગદ્દાં-ડડમય ૨ સંસä | રૂદ્દા
છે. સંસ્કૃષ્ટ દ્રવ્ય ખાવાની વસ્તુ ઉપર દૂધ અને દહીં ચાર આંગળ, ઢીલો ગોળ-ઘી અને તેલ એક-એક આંગળ હોય, કઠણ ગોળ અને માખણના પીલુના મહોર જેવડા કકડા હોય તો સંસૃષ્ટ. [કહેવાય] I ૩૬
दव्वहया विगई विगइ-गय पुणो तेण तं हयं दव्वं । उद्धरिए तत्तंमि य, उक्किट्ठदव्वं इमं चन्ने ॥ ३७॥
નીવિચાતાનું લક્ષણ અને મતાન્તરે બીજું નામ. દ્રવ્યથી હણાયેલી વિગઈ, અને તે કારણથી તે વડે હણાયેલું દ્રવ્ય, તળતાં વધેલું ઘી વગેરે, તેમાં નાખેલું તે દ્રવ્ય પણ નીવિયાતું છે. બીજા આચાર્ય ભગવંતો એને ઉત્કૃષ્ટ દ્રવ્ય કહે છે. | ૩૭ી
तिलसक्कुलि वरसोलाइ रायणंबाइ दक्खवाणाई ।। डोली तिल्लाई ईय सरसुत्तमदव्व लेवकडा ॥ ३८॥
સરસોત્તમ દ્રવ્ય તલસાંકળી, વરસોલાં વગેરે, રાયણ અને કેરી વગેરે, તથા દ્રાક્ષનું પાણી વગેરે, ડોળીયું અને તેલ વગેરે, એ સરસ-ઉત્તમ દ્રવ્ય અને લેપકૃત કહેવાય છે. | ૩૮||
विगइगया संसट्टा, उत्तमदव्वा य निव्विगइयंमि । कारणजायं मुत्तं, कप्पंति न भुत्तुं जं वुत्तं ॥ ३९॥
[૯૮
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org