SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ છiyaway -~િિિિિિિિતિ છે XR&RUREROASA RURSACAR XAXRXAYRLALABASAURUS મેં સાધુવચન=“ઉગ્ધાડા પોરિસી શબ્દો, સમાધિ=શરીરની સ્વસ્થતા, હૈ મહત્તર-સંવાદિકનું કામ, સાગારિક ગૃહસ્થ, બન્દી વગેરે. / ૨પી છે आउंटणमंगाणं गुरु-पाहुण-साहुगुरु-अभुट्ठाणं । परिठावण विहिगहिए जईण पावरणि कडि-पट्टो ॥ २६॥ આકુંચન=(પ્રસારણ) શરીરના અંગોનું, ગુરુઅદ્ભુત્થાન=ગુરુ, માઘુર્ણક ઈંસાધુ નિમિત્તે ઊભા થવું, મુનિઓને પરિઠાવણ=વિધિપૂર્વક ગ્રહણ કરેલાને હું યોગ્ય રીતે પરઠવવું, અને પ્રાવરણ ચોલપટ્ટો લેવાનો હોય. / ૨૬l खरडिय लूहिय डोवाइ लेव संसट्ठ डुच्च मंडाइ । उक्खित्त पिंडविगईण मक्खियं अंगुलीहिं मणा ॥ २७॥ લેપાલેપઃખરડાયા પછી લૂછી નાખેલી કડછીવગેરે આશ્રયી, સંસૃષ્ટ= શાક અને માંડા વગેરેને સ્પર્શ થયો હોય, ઉત્સિ=કઠણ વિગઈ મૂકીને ઉપાડી લીધી હોય, પ્રલિત આંગળી વગેરે સ્ટેજ ચોપડેલ હોય. . ર૭) लेवाडं आयामाइ इयर सोवीरमच्छमुसिण-जलं । धोयण बहुल ससित्थं उस्सेइम इयर सित्थविणा ॥ २८॥ ઓસામણ વગેરે લેપતું, અલેપકતુ-કાંજી વગેરે, અચ્છ=ઉષ્મ જળ, બહુલ=ધોવણ, સસિક્ય=ઉત્સદિત-દાણા, આટા વગેરે સહિત, અસિક્ય= દાણા, આટા, વગેરે રહિત ૨૮ पण चउ चउ चउ दु दुविह छ भक्ख दुद्धाइ विगइ इगवीसं। ति दु ति चउविह अभक्खा चउ महुमाइ विगइ बार ॥ २९॥ દશ વિગઇઓ દૂધ વગેરે છ ભસ્ય વિગઇ-પાંચ-ચાર-ચાર-ચાર-બે અને બે પ્રકારે, એમ એકવીસ થાય છે. મધ વગેરે ચાર અભક્ષ્ય વિગઈઓ ત્રણબે-ત્રણ અને ચાર પ્રકારે એમ બાર થાય છે. તે ર૯. खीर घय दहिय तिल्लं, गुल पक्कनं छ भक्ख-विगईओ । મો-મસિ-ટ્ટ-૩-કુના પણ હું કદ ઘ૩ર છે રૂ૦ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy