SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર જ પ૩ જાવંતિ ચેઈઆઈ (સર્વ ચૈત્યવંદન) સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉઢે અહે આ તિરિઅલોએ આ સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ /૧ જાવંત કે વિ સાહૂ (સર્વ સાધુવંદન) સૂત્ર જાવંત કે વિ સાહુ, ભરફેરવય-મહાવિદેહે આ સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડ-વિરયાણ ૧૫ નમોહત (પંચપરમેષ્ઠિ-નમસ્કાર) સૂત્ર નમો સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ-સાધુભ્યઃ III ૧. આદિનાથ જિન સ્તવન દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો દાદા દરિસણ દ્યો. કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચડે પલાણે, કોઈ આવે પગ પાળે, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી 1. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે, હું આવું પગ પાળે, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ||રા કોઈ મૂકે સોના રૂપાં, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી |૩ શેઠ મૂકે સોના રૂપાં) રાજા મૂકે મહોર, હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૪l. કોઈ માગે કંચન કાયા, કોઈ માગે આંખ, કોઈ માગે ચરણોની સેવા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી મેપા પાંગળો માગે કંચન કાયા, આંધળો માગે આંખ, હું માનું ચરણોની સેવા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી દા હીરવિજય ગુરુ હીરલો ને, વીરવિજય ગુણ ગાય, શત્રુંજયનાં દર્શન કરતાં, આનંદ અપાર, દાદા આદીશ્વરજી IIણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004949
Book TitleSamayik Sutro ane Ucchar Vichar
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherJaypal Manilal Sanghvi, Ahmedabad
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy