SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ * સામાઇયવય-જુત્તો (સામાયિક પારવાનું) સૂત્ર સામાઇયવય-જુત્તો, જાવ મણે હોઇ, નિયમ-સંજુત્તો । છિન્નઇ અસુરૂં કર્માં, સામાઇય જત્તિયા વારા || ૧ || સામાઇયમ્મિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઇ જા । એએણ કારણેણં, બહુસો સામાઈયં કુ ॥ ૨ ॥ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. દશ મનના, દેશ વચનના, બાર કાયાના એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. સંજુત્તો : આમાંના જોડાક્ષર ‘ત્તો' (ત્ + તો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘જુ' ઉપર ભાર આવે એ રીતે ‘સં-જુ' બોલ્યા પછી તરત ‘તો' બોલવો. (સઞ- જુત-તો) W ૨. છિન્નઈ : આમાંના જોડાક્ષર ‘ન' (ન્ + ન)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘છિ' ઉપર ભાર દઈને ‘છિન્' બોલ્યા પછી તરત ‘નઇ’ બોલવું. (છિન - નઇ) ૩. કમ્મ : આમાંના જોડાક્ષર ‘મં’ (મ્ + મં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ક' ઉપર ભાર દઈને ‘કમ્’ બોલ્યા પછી તરત ‘મં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (કમ્-મમ્) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004949
Book TitleSamayik Sutro ane Ucchar Vichar
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherJaypal Manilal Sanghvi, Ahmedabad
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy