________________
અહં નમઃ આત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચન્દ્ર-રવિચન્દ્રસૂરિસગુરુભ્યો નમઃ |
જૈન જયતિ શાસનમ્ |
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
(ચૈત્યવંદન વિધિ સહિત)
(ધાર્મિક સૂત્રોમાંના જોડાક્ષરોવાળા કઠણ શબ્દોના સરળતાથી શુદ્ધ ઉચ્ચાર કરવા અંગેનું માર્ગદર્શન કરાવતું અજોડ પ્રકાશન)
: લેખક : પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ ગચ્છાધિપતિ સ્વ.૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સમાધિનિષ્ઠ નીડરવક્તા સ્વ.પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજ
: પ્રકાશક : જયપાલ મણિલાલ સંઘવી
clo, અલકા ટ્રેડર્સ ૧૫૫૪, કાળુપુર રોડ, મનસુખભાઈની પોળના નાકે,
અમદાવાદ-૩૮૦ ૦૦૧
મૂલ્ય : રૂ. ૨૫=૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org