________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૨૭ ૨૩. આરુન્ગ : આમાંના જોડાક્ષર “ગ' (ન્ + ગ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “રુ' ઉપર ભાર આવે એ રીતે “આ-રુગ” બોલીને તરત “ગ” બોલવો. (આ-રુગ - ગ)
૨૪. સમાહિ-વર-મુત્તમં: આમાંના જોડાક્ષર “” (ત્ + ત)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “મુત્” બોલીને તરત “તમે' બોલવું. (મુત્ત મમ્) આ સામાસિક પદ “સમાહિ-વરમુત્તમ” આવા અસંગત વિભાગ પાડીને બોલવું નહિ, પણ “સમાવિવર-મુત્તમ” આવા અર્થ- સંગત વિભાગ પાડીને બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા.
૨૫. નિમ્મલયરા : આમાંના જોડાક્ષર “મ' (મ્ + મીના શુદ્ધ ઉચ્ચારણ માટે “નિ' ઉપર ભાર દઈને “નિમ' બોલ્યા પછી “માલ” બોલીને તરત “યરા' બોલવું. (નિમ-મલ-યરા) “નિમલ્લયરા” એવું (બે “મ'ને બદલે બે “લ્લ'વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ.
૨૬. આઇએસુ : આમાંના જોડાક્ષર “ચ્ચે' (સ્ + ચે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઇ” ઉપર ભાર આવે એ રીતે “આઇ” બોલીને તરત “ચેસુ” બોલવું. (આ ઇ -ચેસુ)
૨૭. આ લોગસ્સ સૂત્રમાંના “નિમ્મલયરા', “પયાસયરા', મમદિસંતુ આ શબ્દો બોલવાની અનુકૂળતા મુજબ “નિમ્પ-લયરા', “પયાસયરા', “મમદિ-સંતુ’ આ રીતે વિભાગ પાડીને બોલાય છે, પરંતુ અર્થની દષ્ટિએ અસંગતિ થતી હોવાથી આવાં ઉચ્ચારણો અશુદ્ધ ગણાય છે.
નિમ્મલ-યરા” (નિર્મલ-તરા), “પયાસ-યરા” (પ્રકાશ-કરા), મમ દિસંતુ' (મને આપો) આવી રીતે વિભાગ પાડીને કરાતાં ઉચ્ચારણો અર્થની દૃષ્ટિએ સંગત થતાં હોવાથી શુદ્ધ ગણાય છે માટે આ શબ્દો આવી જ રીતે વિભાગ પાડીને બોલવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org