SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર # ૨૫ ૧૨. મલ્લિ વંદે : આમાંના જોડાક્ષર “લ્લેિ' (+ લિં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “મ” ઉપર ભાર દઈને “મમ્” બોલ્યા પછી તરત ‘હિં' બોલવું. અનુસ્વારનું ઉચ્ચારણ (મલ્-લિāદ) કૌંસમાં બતાવ્યા પ્રમાણે થાય. ૧૩. મુણિસુવર્ય આમાંના જોડાક્ષર “વ” (+વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે મુણિ” બોલ્યા પછી “સુ” ઉપર ભાર દઈને “સુ” બોલવું અને પછી તરત “વયં” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (મુણિ-સુ-વયમ) ૧૪. રિટ્ટનેમિં: આમાંના જોડાક્ષર “ટ્ટ" (+ ઠ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “રિ' ઉપર ભાર દઈને “રિ’ બોલ્યા પછી તરત “ઠ” બોલવો અને પછી તરત “નેમિં” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (રિ-ઠ-નેમિમ) ૧૫. વદ્ધમાણં ચ : આમાંના જોડાક્ષર “દ્ધ” ( + ધ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “વ” ઉપર ભાર દઈને વત્ (વ) બોલ્યા પછી તરત “ધ” બોલવો અને પછી તરત “માણ’ બોલવું. (વર્ધ-માણમ્ય) વદ્ધમાણ'ને બદલે “વર્ધમાન' બોલાય નહિ. ૧૬. એવં મએ અભિથુઆ : આમાંના “એ” શબ્દના બદલે મહે' એવો ખોટો શબ્દ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. “અભિથુઆ' શબ્દ બોલતી વખતે “ભિ' ઉપર ભાર અપાઈ જાય તો “અભિળ્યુઆ' એવું અશુદ્ધ ઉચ્ચારણ થઈ જવાનો સંભવ રહે છે. શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે ‘ભિ ઉપર જરા પણ ભાર ન આવે તે રીતે પ્રથમ ‘અભિ' બોલવું અને પછી તરત “થુઆ' બોલવું. (એવમ્-મએ-અભિ-શુઆ) ૧૭. વિહુય-રય-મલા : આ શબ્દ બોલતી વખતે “મ' ઉપર ભાર અપાઈ જાય તો “મલાને બદલે “મલ્લા' એવું અશુદ્ધ બોલાઈ જવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004949
Book TitleSamayik Sutro ane Ucchar Vichar
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherJaypal Manilal Sanghvi, Ahmedabad
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy