________________
૧
મહાવીરજન્મ
૧. દેવલામાંથી ચવન
આમ, અનેક ભવયાત્રાઓ કરતા કરતા નયસારના જીવ છેવટે ૨૭મા ભવમાં મનુષ્યરૂપે ભરતખંડમાં અવતર્યો અને એ જ તેના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર તરીકેના છેલ્લે જન્મ હતેા. જન્મજન્મના પરિપાકરૂપ આ ભવની કથા હવે આપણે વિગતે અને વિસ્તારથી જોઈ એ.
બૌદ્ધ થામાં જણાવ્યું છે કે, એધિસત્ત્વ જ્યારે દેવલાકમાંથી ચ્યવીને ખુદ્દ તરીકે મનુષ્યલેાકમાં અવતરવાના થયા, ત્યારે જુદા જુદા દેવપુત્રા, મુહને અવતરવા લાયક સ્થળ કયું છે તથા રાજકુળ કર્યું છે, તેની ચર્ચા કરવા લાગ્યા. તેઓએ ભરતખંડનાં તે સમયનાં જુદાં જુદાં મુખ્ય સર્વ રાજકુળા તપાસ્યાં, પરંતુ દરેકમાં કાઈ ને કાઈ દાષ જણાતાં છેવટે કપિલવસ્તુના શાયકુળ ઉપર જ પેાતાની પસંદગી ઉતારી. બુદ્ધના જન્મ ક્ષત્રિયકુળમાં જ થયે। હાવાથી કથાકારને એ રીતે એ પ્રસંગે તે સમયની રાજકીય સ્થિતિ તથા જુદાં જુદાં રાજકુળાની સમીક્ષા કરવાની તક મળી જાય છે. પરંતુ નન મુનિને। જ્વસ્વ'માંથી વ્યર્વીને તરત તે। વૈશાલી નગરીની દક્ષિણુ દિશાએ આવેલા બ્રાહ્મણુપરામાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કૂખે અવતર્યાં હાવાથી, કથાકારને એ જાતની સમકાલીન રાજકીય સમીક્ષા કરવાની જરૂર ઊભી થતી નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે