________________
પચીસમા ભવઃ નંદતરાજાની કથા
પરંતુ નંદન રાજા સંતપુરુષોના સંગનેા ભારે અનુરાગી હતા. પેાતે પેાતાના રાજ્યકામાં એટલા પૂરતા ખેદરકાર હતા એમ નહીં; પરંતુ ભક્તિભાવભર્યાં જે હથી તે પેાતાના રાજકાજમાં પણ યથેર્ગાચન વન રાખતા હતા, તે જ હ્રદયથી પ્રેરાઈ તે સાધુ પુરુષાના સંગમાં પશુ પ્રીતિયુક્ત રહેતા હતા. એક વખત તેના નગરમાં પેટ્ટિલાચાય નામે મહાત્મા પુરુષ પેાતાના ગુણગણાથી પેાતાને તેમ જ અન્યને વાસિત કરતા કરતા પધાર્યા. રાજા અત્યંત ભક્તિભાવથી તેમનાં દર્શને ગયેા, અને તેમના ગુણેથી આકર્ષાઈ તેમના સત્સંગ વિધિવત્ સેવવા લાગ્યા. ગુરુ પણ શિષ્યને અનુરૂપ જ હતા. પાટ્ટિક્ષ સ્વામીને મે।હ તથા અજ્ઞાન દૂર કરવામાં સત્સંગની ઉપયેગતા ભાત ભારે વિશ્વાસ હતા. તેમણે રાજાના એભાવને સારી રીતે પાખ્યા, ઉત્તજ્ગ્યા અને વિકસાવ્યેા. તે કહેતા, “હે રાજા ! ગમે તેવા દુ:ખબધમાં બધાઈ ગયા હોઈ એ, ગમે તેવા મેહપાશામાં અટવાઈ ગયા હૈાઈ એ, તથા ગમે તેવી નિરાશા વ્યાપી ગઈ હાય, તાપણુ સત્પુરુષને સંગ આપણુને તે બધા પ્રપંચમાંથી મુક્ત કરે છે અને તારે છે, સત્પુરુષાના સંગથી લૌકિક દુ:ખસમુદાયમાંથી તરવાનું ખળ પ્રાપ્ત થાય છે એ તે એનું ગૌણુ ફળ છે. પરંતુ તેમના સંગથી પારમાર્થિક સુખની પ્રાપ્તિ માટે જે ભાવના કે પ્રેરણા પ્રાપ્ત થાય છે, તે જ તે સંગનું મુખ્ય ફળ છે. લૌકિક કે પારલૌકિક દુઃખજાળમાંથી છૂટવા ઇચ્છનારાએ સસંગિતને આશા અચૂક શેાધવે. આ આમતમાં એક દૃષ્ટાંત છે, તે સાંભળ :
પ
rr
દેશમાં જયંતી નામની નગરી વિષે નરસિંહ નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને ચપકમાલા નામે રૂપગુણ—શીલ-યુક્ત પ્રિય પટરાણી હતી. વળી, તે રાજાને પ્રજાપાલનમાં અનુરક્ત, સંતેષી, રાજ્યવ્યવસ્થામાં સાવધાન,