________________
૫૧૬
શ્રી મહાવીર-કથા તેને પશુ, પંખી, નિવાસસ્થાન કે વસ્ત્રાદિ સાધનસામગ્રી એ ચાર પ્રકારના અંતરામાંથી એકે પ્રકારને અંતરાય પિતાને જે દિશામાં જવું હોય ત્યાં જવામાં બાધા કરતા નથી. તે નિર્મળ, અહંકારરહિત તથા અલ્પ પરિગ્રહવાળો હેઈ, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતો ગમે તે દિશામાં વિચરે છે.
[સૂત્રકૃતાંગ -૨]
૧ અથવા અનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય (સચિત્ત સ્ત્રી છે કે અચિત્ત આભૂષણાદિ) સંબંધી, ક્ષેત્ર સંબંધી, મળ સંબંધી અને ધ-માન-રાગ દ્વેષ આદિ ભાવ સંબંધી એ ચાર.