SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્વેત કમળ એક પુષ્કરિણી હતી. તે ધણાં પણી' તથા કાદવવાળી, શ્વેત કમળાથી ભરેલી, જોવાલાયક, રમણીય તથા મનેાહર હતી. તેમાં અહી-તહીં- ચારે બાજુ માટી સંખ્યામાં શ્વેત કમળા ઊગ્યાં હતાં. શ્વેત કમળ, બધી જાતનાં કમળમાં શ્રેષ્ઠ મણાય છે. તે પુષ્કરિણીના બરાબર મધ્યભાગમાં તે સર્વ શ્વેત કમળામાં પશુ શ્રેષ્ઠ એવું. એક માટું શ્વેત કમળ ઊગ્યું હતું. તે ચેાગ્ય સ્થળે ઊગેલું હેાઈ, ઊંચું, તેજસ્વી, રંગ-ગંધ-રસ- અને કામળતાથી ભરેલું, તથા જોવાલાયક, રમણીય અને મનહર હતું. હવે પૂર્વ દિશામાંથી એક · પુરુષ તે પુષ્કરિણી તરક્ આવી ચડયો. તેણે કિનારા ઉપર ઊભા ઊભા પેલું માટું કમળ જોયું. તેને જોઈ ને તે કહેવા લાગ્યા: હું જાણુકાર, કુશળ, પંડિત, વિવેકી, બુદ્ધિમાન, પાકી ઉંમરના, માગે રહેનાર, તેમજ માર્ગ અને માની આંટીઘૂંટી જાણુનારા માણુસ છું. માટે હું કમળામાં શ્રેષ્ઠ એવા આ શ્વેત કમળને લઈ આવું. X આમ વિચારી, તે માણસ પુષ્કરિણીમાં ઊતર્યો. પણ તે જેમ જેમ પુષ્કરિણીમાં ઊતરવા લાગ્યા, તેમ તેમ પાણી અને કાદવ વધતાં ચાલ્યાં. તે કિનારાથી ઘણે દૂર સુધી અંદર ગયા, પશુ શ્વેત કમળ સુધી પšાંચી શકયો નહીં. પછી તે। તે ન પાછે આવી શકે, કે ન સામે પાર જઈ શકે એવી સ્થિતિમાં આવી પડયો. અર્થાત્ પુષ્કરિણીની અધવચ જ કાદવમાં કળી ગયે.. પછી દક્ષિણુ દિશામાંથી બીજો એક પુરુષ આવ્યેા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy