SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ મગધમાં શજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ Be હાય એ જ જાય'; ‘બલે શૂરા હાય એ જ જાય'; ' અમે તો કાંઈ નથી જતા', એમ કહી ગયા નહી. બ્રાહ્મણે જાણ્યું હવે સમય છે. એણે રાજાને સમાચાર મેાકલ્યા કે, તાબડતામ ચડી આવેા. " રાજાને એ સ'દેશા મળતાં જ તે ડંકા દેતા લશ્કર સાથે નીકળી પડયો; વૈશાલીવાળાઓએ પશુ તેને આવતા જાણી પડે વજડાવ્યેા. પણ બધા ભલે મેટા હોય તે જ જાય;' ' ભલે શૂરા હોય તે જ જાય; એમ કહેતા ભેગા ન થયા. અંતે રાજા ઉઘાડાં બારણાં વાટે અંદર પેસી, તેમનેા જડમૂળથી વિનાશ કરી પાળે વળ્યા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy