SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૩૫ કરવા જતા હતા, તથા રાત્રે વામાં ખૂબ રેાયે! હતા, એ બધી રાતે તેમણે મને કહી બતાવી.’ 6 પછી લેાકેાનું તે પૂછવું જ શું? બધા ભેટ-સાબાદ તથા પૂજનસામગ્રી વગેરે લઈ મહાવીરનાં દર્શને આવ્યાં. લેાકાની મહાવીર તરફ વળતી જતી ભક્તિથી ૭ દક અકળાયા. મહાવીર ભૂત-ભવિષ્ય-વર્તમાન જાણે છે' એ વાત ખાટી છે એવું સિદ્ધ કરી બતાવવા, તે એક તૃણુ લઈ, લે!કે સાથે મહાવીર પાસે આવ્યા, અને પૂછવા લાગ્યા કે, આ તૃણુ મારાથી તેાડી શકાશે કે નહી?તેના મનમાં એમ હતું કે, જે તે કહેશે તેનાથી ઊલટું હું કરીશ, એટલે મહાવીર જૂઠા પડશે! પરિસ્થિતિ બહુ નાજુક બની ગઈ. તાપણુ છેવટે મહાવીરે કહ્યું કે, તારાથી તે તૃણુ નથી છેદાવાનું. એટલે આનંદમાં આવી જઈ અચ્છેદક પેલું તૃણું તેાડવા ગયા. તેવામાં અકસ્માત તેની તીણી બાજુથી તેની આંગળીઓ કપાઈ ગઈ આ બેઈ લેાકા તેની ફજેતી ઉપર હસવા લાગ્યા. અને તે ત્યાંથી પડેલે માંએ પાછા ફર્યાં. પછી મહાવીરે તે અછંદકના દુરાચારેની વાત ગામલેાકાને એક પછી એક જણાવી. જેમકે, તેણે કેાઈના ધરમાંથી ચારી આણેલું પાત્ર અમુક ઠેકાણે દાટયું છે, ખીજા કાઈ તા મેઢાચારી લાવી, તેને રાંધી ખાઈ, તેનાં હાંડકાં તેણે અમુક મેરડીનાં ઝાંખરાંમાં નાખ્યાં છે, તથા એકાંતમાં આવી તે પેાતાની બહેન સાથે વિષયસુખ ભોગવે છે, વગેરે વગેરે. જે લેકાના માલ ચેારાયે! હતા તે તરત જ એ વાતની ખાતરી કરી શકથા, તથા પતિના દુરાચાર જાણતી અમ્બંદુકની સ્ત્રીએ તેના ભિચારની વાતની પણ સાબિતી આપી દીધી. એટલે ગામલેાકેાને મહાવીરનાં વચને ઉપર વિશ્વાસ બધાઈ ગયા, અને તેએ હવે પેલા દુરાત્મા અ ં ંદકને તિરસ્કાર કરવા લાગ્યા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy