________________
પઃ શેલક રષિ થાવચાપુત્ર બલ્યા –
હે શુક! મને યાત્રા છે, થાપનીય છે, અવ્યાબાધ છે, અને પ્રાસુવિહાર પણ છે.”
શુક:– “હે ભગવન ! યાત્રા એટલે શું?”
થાવસ્થાપુત્ર – “હે શુક! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને સંયમ વગેરે માં તત્પરતા તે યાત્રા.”
શુક – “હે ભગવન ! યાપનીય એટલે શું?”
થાવાચ્ચા પુત્ર – “હે શુક ! ઈદ્રિયયાપનીય અને નેઇદ્રિયયાપનીય એમ યાપનીયના બે પ્રકાર છે. શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જિહુવા અને સ્પર્શ એ પાંચે કોઈ પણ જાતના ઉપદ્રવ વિનાની ઇદ્રિયે મારા વશમાં છે તે મારું ઇદ્રિયયાપનીય છે. તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોના મારા સંસ્કાર કેટલાક તે ક્ષીણ થઈ ગયા છે અને કેટલાક શમી ગયા છે તે મારું નેઈદ્રિયયાષનીય છે.”
શુક – “હે ભગવન ! અવ્યાબાધ એટલે શું?”
થાવસ્થાપત્ર:“હે શુક ( વાત, પિત્ત કે કફ તથા તે ત્રણેના સન્નિપાત (મિશ્રણ) થી થતા વિવિધ રોગો મને ત્રાસ નથી આપતા એ મારું અવ્યાબાધ (પણું) છે.”
શુક – “હે ભગવનપ્રાસુવિહાર એટલે શું?”
થાવગ્નાપુત્રઃ– “હે શુક! બગીચાઓમાં, ઉદ્યાનમાં, દેવળમાં, પરબમાં, અને સ્ત્રી, પશુ તથા નપુંસકોથી રહિત વસ્તીઓમાં હું રહું છું એ મારે પ્રાસુકવિહાર છે.”
શુકઃ– “હે ભગવન્! સરિસવયા ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?”
થાવગ્ગાપુત્ર – “હે શુક! તે ભક્ષ્ય છે તેમ જ અભક્ષ્ય પણ છે. જ્યારે તેને અર્થ સદશય (સરખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org