________________
૩ઃ બે ઈડ મોટી ચીસ નાખતી ત્યાંથી નીકળી ગઈ અને તેમને તથા પોતાનાં ઈંડાંના સ્થાનને એકીટસે શંકા અને ભયથી જોતી સામેના ઝાડની ડાળ ઉપર બેઠી.
પેલા બે મિત્રોએ પણ તે માલુકાકરછમાં ઢેલડીનાં બે સુંદર ઈડાં જોયાં.
“આ બે ઈડાં ઘેર લઈ જઈએ તે આપણને રમવાના મેર થશે” એમ વિચારી, તેમણે પિતાના નેકરે દ્વારા તે બે ઈડાં ઉપાડાવીને પિતાને ત્યાની ઉત્તમ કૂકડીઓનાં ઈડની ભેળાં મુકાવ્યાં.
આમ એક ઈડું સાગરદત્તને ત્યાં અને બીજું જિનદત્તને ત્યાં સેવાવા લાગ્યું. કૂકડીનાં ઈડાં ભેળા રાખેલા તે ઈડામાંથી મોર થશે કે નહિ તે જેવાને સાગરદત્તને પુત્ર વારંવાર તેને ખખડાવવા લાગ્યો, વારંવાર હલાવવા લાગ્યો તથા આમથી તેમ ફેરવીફેરવીને જોવા લાગ્યો. આમ ઘણીવાર થવાથી તે ઈડું નિર્જીવ થઈ ગયું. પિતાના ઈડાને નિર્જીવ થઈ ગયેલું જોઈ તે ઘણે ખેદ પામ્ય તથા મન સાથે કહેવા લાગે કે આ ઈડામાંથી મારે રમવાને મેર ન થયો.
આણુબાજુ જિનદત્તના પુત્રે કૂકડીનાં ઈડાં ભેગા રહેલા તે ઈડાને, એમાંથી એગ્ય સમયે મેર અવશ્ય થવાને છે એવી ચોક્કસ ધારણાથી તેને કદી ખખડાવ્યું નહિ, ફેરવ્યું નહિ અને જોયું સરખું પણ નહિ. પરંતુ તેને એમનું એમ રહેવા દીધું. કાળે કરીને તે ઈડામાંથી મોરનું બચ્ચું થયું.
જિનદત્તના પુત્ર પછી મયુરપષકેનેર લાવીને કહ્યું, • હે દેવાનપ્રિયે! તમે આ બચ્ચાને ઉછેરે, મેટું કરો, સાચા અને નૃત્યકળા શીખવો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org